તારીખ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ રાજકોટ માં વસતા સમસ્ત મેંદપરા પરિવારોનું પ્રથમ વખત સ્નેહમિલન યોજાયું હતું. પ્રથમ સ્નેહમિલન ખુબજ સારી રીતે ઉજવાયું હતું. તેના માટે તમે વિડિયો તથા ફોટાઓ પણ જોઈ શકશો.
આથી સમસ્ત મેંદપરા પરિવાર (કડવા પાટીદાર) ના તમામ સદસ્યોને જાણ કરવામાં આવે છે કે તા. 13-2-2019 ને મહા સુદ આઠમ ના રોજ જામ દુધઈ મુકામે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ રાખેલ છે. જેના માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
તારીખ ૧૮ નવેમ્બર ૨૦૧૮ ના રોજ મોરબીમાં વસતા સમસ્ત મેંદપરા પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું. જે ખરેખર સરાહનીય પ્રસંગ હતો. એનો વિડિઓ યુ-ટ્યૂબ પર જોઈ શકશો.
તારીખ ૨૪ ઓક્ટોબર, ૧૮ (શરદ પૂનમ) ના રોજ શક્તિ માતાજી મંદિર દુધઈ માં રાસ ગરબાનું આયોજન કરેલ છે.
આપણે મેંદપરા પરિવાર પોર્ટલ માં માહિતી વ્યવસ્થિત કરી રહ્યા છીએ. તમે તમારા પરિવારની માહિતી ચકાસો. જરૂર જણાય તો માહિતી માં ફેરફાર પણ કરી શકશો.
તેની લિંક https://mendparaparivar.com/પરિવાર-યાદી/
જો તમે મેંદપરા પરિવાર પોર્ટલ માં રજીસ્ટર થયેલા નથી તો તમારા પરિવાર ને ઉમેરી શકો છો.
તેની લિંક https://mendparaparivar.com/લોગીન/