વિગતવાર નોટિફિકેશન

મેંદપરા પરિવાર સ્નેહમિલન ૨૦૧૮, મોરબી November 19, 2018

તારીખ ૧૮ નવેમ્બર ૨૦૧૮ ના રોજ મોરબીમાં વસતા સમસ્ત મેંદપરા પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું. જે ખરેખર સરાહનીય પ્રસંગ હતો. એનો વિડીયો યુ-ટ્યૂબ પર જોઈ શકશો.

વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો : મેંદપરા પરિવાર સ્નેહમિલન મોરબી – ૨૦૧૮