વિગતવાર નોટિફિકેશન

આદ્યશક્તિ માતાજી નવચંડી યજ્ઞ ૨૦૧૯, જામ દુધઈ January 22, 2019

ભાવ ભર્યું આમંત્રણ :

આદ્યશક્તિ માતાજીનો નવચંડી યજ્ઞ સવંત ૨૦૭૫ મહાસુદ આઠમને બુધવાર તારીખ ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ જામ દુધઈ મુકામે રાખેલ છે. સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ રાખેલ છે. આ ઉપરાંત નવી છપાયેલી ડિરેક્ટરી બૂકનું વિતરણ પણ નજીવી કિંમતે કરવામાં આવશે. તો સૌ લોકોને પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે.