કુળદેવી શ્રી શક્તિ માતાજીના નિવેદ સવા પાલીની લાપસી તા. 06-10-19 ને રવિવારના રોજ કરવાની છે. અડચણ હોય એમણે મહા સુદ આઠમના રોજ કરી શકાય છે.
ખાસ સૂચના :
– કોઈ પણ સંજોગોમાં અધૂરા નિવેદ કરવા નહિ. સવા પાલી (સવા કિલો) ઘઉંની મોકળી લાપસી કરવી.
– કુટુંબ નાનું હોય અને પ્રસાદ વધે તો ખાસ કોઈ પણ બીજાને આપવાને બદલે ગાયને ખવડાવી દેવું.