ગતવર્ષે યોજાયેલા મેંદપરા પરિવાર (કડવા પાટીદાર) રાજકોટના સ્નેહમિલનની ઉષ્માને ફરીથી તાજી કરવા, રાજકોટ માં વસતા તમામ ઉમાવંશી મેંદપરા પરિવારના સદસ્યો ફરીથી એક બીજા ને મળી શકે તે માટે આ નવા શરુ થયેલા ગુજરાતી વર્ષ માં સ્નેહમિલન કરવા જઈ રહ્યા છીએ.
બુકમાર્ક કરી લો સ્નેહમિલન રાજકોટ – 2019 નો સમય અને સ્થળ :
સમય : તા. 21-12-2019 ને શનિવાર, સાંજે 4:00 વાગ્યે
સ્થળ : ગિરિરાજ પાર્ટી પ્લોટ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં, કાલાવાડ રોડ, રાજકોટ
વધુ માહિતી માટે સંપર્ક : 99090 08001 | 98985 11972 | 94280 10960 | 94080 92509
નોંધ : આ માહિતીને રાજકોટ માં વસતા વધુ માં વધુ ઉમાવંશી મેંદપરા પરિવારના સદસ્યો સુધી પહોંચાડશો
આભાર