વિગતવાર નોટિફિકેશન

મેંદપરા પરિવારની ડિરેક્ટરી બુકનું વિમોચન થયેલ છે February 22, 2019

તારીખ ૧૩ ફેબ્રુઆરીના રોજ જામ દુધઈ મુકામે શ્રી શક્તિ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે સમસ્ત મેંદપરા પરિવાર (કડવા પાટીદાર) ની ડિરેક્ટરી બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. હવે આ બુક દરેક પરિવારો માટે અવેલેબલ છે.



આમ તો આ બુક રૂપિયા ૨૮૦ માં તૈયાર થયેલી છે. પણ પરિવારોને રૂપિયા ૫૦ માં મળશે. બુક મેળવવા માટે સંપર્ક કરો:

કે. પી. મેંદપરા : ૮૩૨૦૬૪૨૦૬૫
હરિભાઈ મેંદપરા : ૯૯૦૯૦૦૮૦૦૧
જયેશભાઇ મેંદપરા : ૯૮૯૮૫૧૧૯૭૨
અંબારામભાઇ (પરમેશ્વર ફર્નિચર) : ૯૪૨૮૩૪૪૫૯૯