વિગતવાર નોટિફિકેશન

શ્રી શક્તિ માતાજી મુખ્ય & શિક્ષણ સમિતિ મેંદપરા પરિવાર – જામ દુધઈ [સરવૈયું ૨૦૨૨-૨૩] February 2, 2023

ગત સંવંત ૨૦૭૯ મહાસુદ ૮ ને રવિવાર તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ના રોજ જામ દુધઈ મુકામે શ્રી શકિત માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન થયેલ હતું. આ પ્રસંગ બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરની મુખ્ય સમિતિ તથા શિક્ષણ સમિતિ આખા વર્ષ દરમિયાન થયેલ આવક & ખર્ચનો હિસાબ આપે છે. જે નીચે મુજબ છે.

વધુ માહિતી માટે કોલ કરો : ૯૪૨૯૫ ૦૨૭૫૦, ૮૩૨૦૬ ૪૨૦૬૫, ૯૮૭૯૧ ૩૦૭૭૭