તારીખ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ રાજકોટ માં વસતા સમસ્ત મેંદપરા પરિવારોનું પ્રથમ વખત સ્નેહમિલન યોજાયું હતું. પ્રથમ સ્નેહમિલન ખુબજ સારી રીતે ઉજવાયું હતું. તેના માટે તમે વિડિયો તથા ફોટાઓ પણ જોઈ શકશો.
ફોટો જોવા માટે અહીંયા ક્લિક કરો : મેંદપરા પરિવાર સ્નેહમિલન રાજકોટ – ૨૦૧૯