તારીખ ૧૮ નવેમ્બર ૨૦૧૮ ના રોજ મોરબીમાં વસતા સમસ્ત મેંદપરા પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું. જે ખરેખર સરાહનીય પ્રસંગ હતો. એનો વિડીયો યુ-ટ્યૂબ પર જોઈ શકશો. વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો : મેંદપરા પરિવાર સ્નેહમિલન મોરબી – ૨૦૧૮