August 8, 2024
દિલગીરી સાથ જણાવવાનું કે અમારા સ્વજનશ્રી સ્વ. ખીમજીભાઈ શામજીભાઈ મેંદપરા (ઉ. વ. ૫૯) જે ગુરુવાર, તા. ૦૮-૦૮-૨૦૨૪ ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. પ્રભુ સદ્દગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
ૐ શાંતિ શાંતિ શાંતિ
સદ્દગતનું બેસણું :
તા. ૧૦-૦૮-૨૦૨૪ ને શનિવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી
સ્થળ: કડવા પાટીદાર સમાજ, મુ. કલ્યાણપર, તા. ટંકારા
હિરેનભાઈ ખીમજીભાઈ મેંદપરા - ૭૭૭૮૦ ૩૪૪૪૪
નરેશભાઈ શામજીભાઈ મેંદપરા - ૯૯૨૫૪ ૭૪૦૪૮
અશોકભાઈ શામજીભાઈ મેંદપરા - ૯૯૧૩૬ ૨૩૪૧૮
તથા મેંદપરા પરિવારના જય શ્રી કૃષ્ણ
મુ. કલ્યાણપર, ટંકારા, મોરબી
July 5, 2024
દિલગીરી સાથ જણાવવાનું કે અમારા પિતાશ્રી સ્વ. ભોવાનભાઈ દેવરાજભાઇ મેંદપરા (ઉ. વ. ૮૬) જે શુક્રવાર, તા. ૦૫-૦૭-૨૦૨૪ ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. પ્રભુ સદ્દગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
ૐ શાંતિ શાંતિ શાંતિ
સદ્દગતનું બેસણું :
તા. ૦૬-૦૭-૨૦૨૪ ને શનિવારના રોજ સવારે ૮:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી
સ્થળ: શ્રી શેરડી પટેલ સમાજ, મુ. શેરડી, તા. માણાવદર, જી. જૂનાગઢ
બચુભાઈ ભોવાનભાઈ મેંદપરા - ૯૯૭૯૬ ૮૨૬૩૨
રમેશભાઈ ભોવાનભાઈ મેંદપરા - ૭૫૬૭૫ ૩૦૦૯૫
કાંતિભાઈ ભોવાનભાઈ મેંદપરા - ૯૪૨૮૭ ૭૫૯૩૨
જેન્તીભાઇ ભોવાનભાઈ મેંદપરા - ૯૯૧૩૧ ૩૧૩૯૨
તથા મેંદપરા પરિવારના જય શ્રી કૃષ્ણ
મુ. શેરડી, માણાવદર, જૂનાગઢ